મટકીફોડની મોજીલી યાદ,
માખણ મિસરી પંચાજીરીનો પ્રસાદ,
બાલવૃંદની આંખોમાં કૂતુહલ અને અવાજમાં આશ્ચર્યનો આહ્લાદ,
મિત્ર કેવલના ઘરે રાસલીલાનો આસ્વાદ,
હળવેથી સાદ કરે વેણુ નાદ..
#moj #janmashtami
મટકીફોડની મોજીલી યાદ, માખણ મિસરી પંચાજીરીનો પ્રસાદ, બાલવૃંદની આંખોમાં કૂતુહલ અને અવાજમાં આશ્ચર્યનો આહ્લાદ, મિત્ર કેવલના ઘરે રાસલીલાનો આસ્વાદ, હળવેથી સાદ કરે વેણુ નાદ.. #moj #janmashtami
Sep 08, 2023