PUBGમાં એવી Update આવવી જોઈએ, દોડતા દોડતા રસ્તામાં આવતો કચરો અથવા સામાન ઉપાડતા વધેલો કચરો ઉપાડીને relevant ડબ્બામાં નાખવાનો, જો ભૂલમાં સૂકો કચરો લીલા કચરાની ડોલમાં નાખે તો ત્યાંજ ભડાકો થાય, આમજ ઝટ શીખાશે...!!!... #GoodNight #Amdavad Dec 04, 2018 358 #GoodNight #Amdavad