હમણાંથી રોજ સવારે આ મોર અમને આ ગીત ગાવા પ્રેરે છે -
“મોરલા હો ! મુંને થોડી ઘડી
તારો આપ અષાઢીલો કંઠ :
ખોવાયેલી વાદળીને હું
છેલ્લી વાર સાદ પાડી લઉં.”
- રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)
#rabindranathtagore #gujarati #zaverchandmeghani #literature #gujaratiliterature #rabindrasangeet
હમણાંથી રોજ સવારે આ મોર અમને આ ગીત ગાવા પ્રેરે છે - “મોરલા હો ! મુંને થોડી ઘડી તારો આપ અષાઢીલો કંઠ : ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર સાદ પાડી લઉં.” - રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી) #rabindranathtagore #gujarati #zaverchandmeghani #literature #gujaratiliterature #rabindrasangeet
Jun 23, 2022