દિલ્હીના રસ્તા પર એક ગાડીવાળાએ એક scooterવાળા ભાઈને પાડી દીધા...
પેલા ભાઈએ ગાડીમાંથી ઉતરીને દાદાગીરી કરતા કહ્યું, "साले! तू मुजको जानता नहीं। मेरा ताऊ यहाँ का DSP है। "
Scooter ચાલકએ હાથ જોડીને કહ્યું; "भाईसाब, में यहाँ का मुख्यमंत्री हूँ।"
May the keep in
Power, Grounded