- Shame Shame Rishiji....Shame Shame Ranbir!
- આટલાં વર્ષ પછી આપણે ઋષિ કપૂરને Potty કરતા જોવાના? નીતૂ કપૂર એમની મર્દાનગીની સામે પ્રશ્નો ઊઠાવે અને બંને વચ્ચે Potencyની ચર્ચા થાય એ જોવાનું? રણબીર કપૂરને નંગુપંગુ નહાતો જોવાનો?
- અત્યાર સુધી ફિલ્મોની બાબતમાં ચૂઝી ગણાતા રણબીરે આ ફિલ્મ કરી શા માટે હશે? મમ્મી-પપ્પા પણ સાથે કામ કરવાનાં હશે એ માટે ઇમોશનલ થઇને અભિનવ કશ્યપને આ ફિલ્મ માટે હા પાડી દીધી હશે?
- રણબીરનું આવું વિચિત્ર, ચક્રમ ટાઇપનું બિહેવિયર માત્ર ફિલ્મનું ટાઇટલ જસ્ટિફાય કરવા માટે જ નખાયું હોય એવું ઉપરછલ્લું લાગે છે.
-પ્રામાણિક પતિ અને ભ્રષ્ટ થવામાં છોછ ન અનુભવતી પત્ની વચ્ચેની નોકઝોંક એ ફિલ્મનો એક માત્ર પ્લસ પોઇન્ટ છે. પરંતુ એનેય 'બિલો ધ બેલ્ટ' બનાવીને બાજી બગાડી નાખી છે.
-લલિત પંડિતનાં એક્સપાયરી ડેઇટ વટાવી ચૂકેલાં અને જૂનો માલ પધરાવતા હોય એવાં બોગસ ગીતોની ભરમાર તમારી સહનશક્તિની કસોટી કરી લે છે.
- Pallavi Sharda's performance is extremely stiff and sloppy.
- મોટે ઉપાડે બુધવારે રિલીઝ કરાયેલી આ ફિલ્મ આ વીકએન્ડ સુધી ચાલે તોય ઘણું છે.
Besharam - 1.5 Mirchis out of 5
Best RJ in Gujarat, Radio Mirchi