*કોરોના વિશે થોડીક અપડેટ*
જે રોજ બરોજના અનà«àªàªµàª®àª¾àª‚થી જાણવા ને શીખવા મળà«àª¯à«àª‚ છે, ઠતમારી સાથે share કરà«àª‚ છà«àª‚....
*અવલોકન નં. 1*
રેપીડ àªàª¨à«àªŸà«€àªœàª¨ ટેસà«àªŸ પોàªàª¿àªŸàª¿àªµ તો ૧૦૦ % કોરોના અનà«àª¯ કોઈ ટેસà«àªŸàª¨à«€ જરૂર નથી....
*અવલોકન નં. 2*
રેપીડ ટેસà«àªŸ નેગેટીવ હોય તો પણ ૫૦% chance છે કે કોરોના હોય. માટે રેપીડ ટેસà«àªŸ નોરà«àª®àª² હોય તો કોરોનાના નિદાન માટે RT PCR અથવા CT સà«àª•ેન કરાવવà«àª‚....( CT Scan વધારે પડતો વહેલાં કોઈ જ લકà«àª·àª£à«‹ વગર જો કરાવવામાં આવે તો તે નોરà«àª®àª² આવે છે....àªàªŸàª²à«‡ જાતે જાતે ડોકà«àªŸàª°àª¨à«‡ પૂછà«àª¯àª¾ વગર જ CT Scan કરાવવા ના પહોંચી જવà«àª‚....
આજે ઘણા લોકો રેપીડ àªàª¨à«àªŸà«€àªœàª¨ પોàªàª¿àªŸàª¿àªµ આવે àªàªŸàª²à«‡ જાતે CT Scan કે RT PCR કરાવી આવે છે. અને àªàª®àª¾àª‚ કશà«àª‚ જ આવતà«àª‚ નથી હોતà«àª‚, કેમકે દરà«àª¦à«€àª®àª¾àª‚ કોઈ ખાસ વધૠલકà«àª·àª£à«‹ હોતા નથી... CBC, CRP પણ નોરà«àª®àª² આવે છે.... (CRP કોરોના સિવાય ચિકનગà«àª¨àª¿àª¯àª¾, ડેનà«àª—à«àª¯à«, ટાયફોઈડ કે નà«àª¯à«àª®à«‹àª¨à«€àª¯àª¾ કે સાદા ગà«àª®àª¡àª¾àª®àª¾àª‚ કે પેશાબમાં પરà«àª‚, લીવરમાં પરà«àª‚ જેવા ઘણા રોગમાં વધી જાય છે.... CRP વધે àªàªŸàª²à«‡ જ કોરોના, àªàªµà«àª‚ જરૂરી નથી... ) CT SCAN, RTPCR, CRP નોરà«àª®àª² આવે àªàª¨à«‹ મતલબ àªàª® નથી કે તમને કોરોના નથી... àªàª• વાર રેપીડ પોàªàª¿àªŸàª¿àªµ તો જ આવે àªàª¨à«‹ મતલબ àªàª® જ કે તમારી અંદર વાયરસ છે જ.... હા, તમારામાં àªàªŸàª²àª¾àª‚ વધૠવાયરસનો લોડ નથી, કે જેથી તમારામાં તેઓ વધૠલકà«àª·àª£à«‹ પેદા કરી શકે....પણ તમારાથી બીજાંને ચેપ તો ફેલાઈ શકે જ છે...!!!
*અવલોકન નં. 3*
રેપીડ àªàª¨à«àªŸà«€àªœàª¨àª¨à«€ પà«àª°àª®àª¾àª£àª¿àª¤àª¤àª¾ 50 %, RT PCR ની 67-70 % અને CT SCAN ની 75-85 % છે....
હવે આનો મતલબ àªàª® થાય કે, ૧૦૦ કોરોનાના સાચા પૉàªàª¿àªŸàª¿àªµ દરà«àª¦à«€àª¨àª¾ ફરી RAPID કરો તો ૫૦ % કેસમાં નેગેટિવ આવશે.... àªàªŸàª²à«‡ તમારો àªàª• જગà«àª¯àª¾àª રેપીડ પોàªàª¿àªŸàª¿àªµ આવà«àª¯à«‹ છે, તો બીજી જગà«àª¯àª¾àª નેગેટિવ પણ આવી શકે છે.... તો તમે નેગેટિવ છો àªàªµà«àª‚ સમજવાનà«àª‚ નથી....àªàªµà«àª‚ જ RT PCR અને CT SCAN નà«àª‚ છે.... મતલબ સાફ છે કે àªàª• વાર તમે રેપીડ પોàªàª¿àªŸàª¿àªµ આવà«àª¯àª¾ àªàªŸàª²à«‡ બધà«àª‚ જ àªà«‚લીને મને કોરોના છે જ, àªàªµà«àª‚ સà«àªµà«€àª•ારી લો અને QUARANTINE થઇ જાઓ.... અને જો તકલીફ વધૠહોય અને ડોકટર દાખલ થવાનà«àª‚ કહે તો દાખલ થઈ જાઓ.... જો તમે QUARENTINE નહિ થાઓ, અને તમને કદાચ કોઈ પણ લકà«àª·àª£ નહિ હોય....પણ તમે બીજાંને ચેપ ફેલાવશો જ અને તમારાથી કોઈ મોટી ઉંમરનાંને કે નાનાં બાળકોને કે સગરà«àªàª¾ સà«àª¤à«àª°à«€àª¨à«‡ ચેપ લાગી જશે તો ઠલોકો વધૠસિરિયસ થઈ જશે. તમે તો સારી IMMUNITY હશે, તો થોડા જ દિવસ પછી નેગેટીવ પણ થઈ જશો. પણ તમારા લીધે કોઈ બીજાંના જીવને જોખમમાં ના મૂકવો જોઈàª.
*અવલોકન નં. 4*
હવે વાયરસનà«àª‚ જોર ઓછà«àª‚ થયà«àª‚ છે àªàªµà«àª‚ ઘણા કહે છે. àªàª¨à«àª‚ કારણ ઠછે કે લોકોમાં હવે DIRECTLY કે INDIRECTLY હારà«àª¡ ઈમà«àª¯à«àª¨àª¿àªŸà«€ બનતી જોવા મળી રહી છે.
ઘણા àªàªµà«àª‚ પૂછતાં હોય છે કે કોરોના કયારે જશે..??? તો àªàª¨à«‹ àªàª• જ જવાબ છે કે બધાંને àªàª• વાર થશે તà«àª¯àª¾àª°à«‡... અથવા કમ સે કમ 50 % લોકોને થશે તà«àª¯àª¾àª°à«‡.... મતલબ, àªàª• વાર તમારામાં àªàª¨à«àªŸàª¿àª¬à«‹àª¡à«€ આવી જશે તો બીજાંને ફેલાવવાનà«àª‚ ઓછà«àª‚ થઈ જશે.... àªàªŸàª²à«‡ બીજાંને લાગશે નહિ.... àªàª¨à«‡ àªàª• વાર મોટા àªàª¾àª—નાને થઈ જશે પછી આપણà«àª‚ શરીર ફલૂના વાયરસની જેમ આ વાયરસ સાથે પણ ટેવાઈ જશે અને લડતા શીખી.જશે. હા, આ વાયરસ થોડો ખતરનાક àªàªŸàª²àª¾ માટે કહેવાય કે આ સીધો ફેફસાં પર જ હà«àª®àª²à«‹ કરે છે.... અને ઘણાં લોકોનાં ફેફસાંમાં કાયમી નà«àª•à«àª¸àª¾àª¨ કરી નાંખે છે, જેને fibrosis ફાઈબà«àª°à«‹àª¸àª¿àª¸ કેવાય છે..... જે સામાનà«àª¯ રીતે TB ના જà«àª¨àª¾ દરà«àª¦à«€àª®àª¾àª‚ જોવા મળતà«àª‚ હોય છે.... àªàªŸàª²à«‡ જે લોકો અનà«àª²à«‹àª®-વિલોમ અને કપાલàªàª¾àª¤àª¿ વગેરે જેવો યોગા પà«àª°àª¾àª£àª¾àª¯àª¾àª® રેગà«àª¯à«àª²àª° કરશે ઠલોકોનાં ફેફસાં મજબૂત બનશે....અને àªàª®àª¨à«‡ જોખમ ઓછà«àª‚ રહેશે....
*અવલોકન નં. 5*
àªàª• વખત રેપીડ àªàª¨à«àªŸà«€àªœàª¨ પોàªàª¿àªŸàª¿àªµ આવે તો જલà«àª¦à«€ ઓફિસ કે દà«àª•ાન કે જોબ પર ચડવા માટે થઈને બીજી વાર ટેસà«àªŸ કરવામાં ઘણા ઉતાવળા થઈ જતા હોય છે....પણ 14 દિવસ isolation ના પૂરા થાય અને કોઈ જ લકà«àª·àª£ ના હોય તો જ રેપીડ àªàª¨à«àªŸà«€àªœàª¨ કરાવવો જોઈàª, પણ ઠવખતે અવલોકન નં. 1 ધà«àª¯àª¾àª¨àª®àª¾àª‚ રાખવà«àª‚ જોઈàª.... àªàª¨àª¾ કરતાં બને તો, àªàª¨à«àªŸàª¿àª¬à«‹àª¡à«€àª¨à«‹ રિપોરà«àªŸ કરાવવો વધૠસલાહàªàª°à«àª¯à«‹ છે. (કેમ ઠનીચે વાંચો, સમજાઈ જશે...!!! )
*અવલોકન નં. 6*
àªàª• વાર કોરોના થઈ જાય àªàªŸàª²à«‡ કોરોનાના વાયરસની સામે લડવા માટે àªàª¨à«àªŸàª¿àª¬à«‹àª¡à«€ શરીરમાં બની જતા હોય છે... હવે આ કોરોના àªàª• વખત લગàªàª— બધા જ લોકોને થઈ જશે, àªàªŸàª²à«‡ લગàªàª— મોટાàªàª¾àª—ના લોકોમાં àªàª¨àª¾ àªàª¨à«àªŸà«‹àª¬à«‹àª¡à«€ બની જ જવાના છે.... આ àªàª¨à«àªŸàª¿àª¬à«‹àª¡à«€ àªàªŸàª²à«‡ àªàª• પà«àª°àª•ારની આરà«àª®à«€ , સૈનિક કે જે કોરોના સામે આપણને રકà«àª·àª£ આપશે.... àªàªŸàª²à«‡ àªàªµàª¿àª·à«àª¯àª®àª¾àª‚ જેટલી વાર કોરોનાના વાયરસ હà«àª®àª²à«‹ કરશે તો આપણà«àª‚ શરીર àªàª¨à«€ સામે લડવા માટે સજà«àªœ રહેશે àªàªŸàª²à«‡ કોરોનાના વાયરસ આપણà«àª‚ કાંઈ બગાડી શકશે નહિ. ( હા, ડાયાબિટીસ, બà«àª²àª¡àªªà«àª°à«‡àª¶àª°, મોટી ઉમર,વધૠવજન,હારà«àªŸ, કિડની, લીવરની બીમારી, કેનà«àª¸àª°àª¨àª¾ દરà«àª¦à«€àª“ને તકલીફ ઊàªà«€ કરી શકે છે.) *સૌથી મહતà«àªµàª¨à«€ વાત ઠકે àªàª¨à«àªŸàª¿àª¬à«‹àª¡à«€àª¨à«‹ રિપોરà«àªŸ àªàª• વાર કોરોના થાય પછી કમ સે કમ 21 થી 28 દિવસ પછી જ કરાવવો...*
અને àªàª• વાર àªàª¨à«àªŸàª¿àª¬à«‹àª¡à«€ બની જાય તો તમે પà«àª²àª¾àªàª®àª¾ ડોનેશન કરી શકો છો....
પà«àª²àª¾àªàª®àª¾ ડોનેશનમાં તમારà«àª‚ આખà«àª‚ જ લોહી નથી લેતાં, પણ àªàª®àª¾àª‚થી પà«àª²àª¾àªàª®àª¾ અલગ કરી નાખે છે.... àªàª• વà«àª¯àª•à«àª¤àª¿àª¨àª¾ પà«àª²àª¾àªàª®àª¾ ડોનેશનથી બે વà«àª¯àª•à«àª¤àª¿àª¨à«‡ જીવનદાન આપી શકો છો....
(there’s no definitive research/findings available yet on how long these antibodies stay in a person. Those who were diagnosed with COVID previously and have recovered , need not be carefree.)
*અવલોકન નં. 7*
ઘણા àªàª® કહેતા હોય છે કે મને ઘણા દિવસ પહેલાં
મોમાં સà«àªµàª¾àª¦ કે નાકમાં સà«àª®à«‡àª² નહોતા આવતા àªàªµà«àª‚ બનેલà«àª‚... અથવા àªàª• કે બે દિવસ àªà«€àª£à«‹ તાવ આવેલો... આ બધા લકà«àª·àª£à«‹ કોરોનાના હોઈ શકે છે... મારા ધà«àª¯àª¾àª¨àª®àª¾àª‚ àªàªµàª¾ 10-12 કિસà«àª¸àª¾ છે કે જે લોકોઠમને આવી ફરિયાદ કરેલી કે સà«àªµàª¾àª¦ નહોતો આવતો, ઠલોકોમાં રિપોરà«àªŸàª®àª¾àª‚ àªàª¨à«àªŸà«€àª¬à«‹àª¡à«€ જોવા મળà«àª¯àª¾ છે, મતલબ કે àªàªµàª¾ લોકોને કોરોના આવીને જતો પણ રહà«àª¯à«‹ હોય....!!! આવી જ રીતે મોટાàªàª¾àª—ના લોકોમાં કોરોના àªàª¨à«àªŸà«€àª¬à«‹àª¡à«€ બની જશે તà«àª¯àª¾àª°à«‡ કોરોના જશે.... હકીકતમાં કોરોના નહીં જાય, આપણે àªàª¨à«€ સાથે જીવતાં અને àªàª¨à«‡ જીતતાં શીખી જઈશà«àª‚...!!!
બસ, તો આ જંગમાં àªàªŸàª²à«àª‚ જ ધà«àª¯àª¾àª¨ રાખવાનà«àª‚ છે કોરોના તો થવાનો જ છે, માટે àªàª¨àª¾àª¥à«€ સહેજ પણ ડરà«àª¯àª¾ વગર વહેલી તકે નિદાન અને સારવાર ચાલૠકરાવી દઈàª, જેથી ઘરે રહીને જ સારાં થઈ જઈàª...
કોરોનાથી ડરવાની જરૂર નથી....
કોરોનાના જંગમાં ઓછા લોકોની કà«àª°àª¬àª¾àª¨à«€ ચડે અને જલà«àª¦à«€ આપણી જીત થાય àªàª¨àª¾ માટે આપણે પૂરતી સાવચેતી રાખીઠઅને ફરી પાછાં આપણે પહેલાંની જેમ જલà«àª¦à«€ હરતાં ફરતાં અને ખà«àª¶à«€àª“ની લહેરો ઉઠાવતાં બની જઈઠàªàªµà«€ ઈશà«àªµàª°àª¨à«‡ પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾
- F/D ડો. તેજસ દોશી DrTejas Doshi
Best RJ in Gujarat, Radio Mirchi