Soli Kapadiya’s voice introduced me to his poetry.
‘હરિવરને કાગળ’
પહેલી વાર મને કોલેજના સમયે સોલી કાપડીયાનો મધà«àª° સà«àªµàª° સાંàªàª³àªµàª¾àª¨à«‹ લહાવો મળà«àª¯à«‹ હતો. ગજà«àªœàª° હોલ, લો ગારà«àª¡àª¨àª®àª¾àª‚ રાસબિહારીàªàª¾àªˆ દà«àªµàª¾àª°àª¾ આયોજિત àªàª• કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ પહેલી વાર સોલી કાપડિયાના કંઠમાં àªàª• રચના સાંàªàª³à«€ -
’હરિવરને કાગળ લખીઠરે
લઈને જમà«àª¨àª¾ જળ લખીઠરે...’
મને બરાબર યાદ છે ઠસમયે હોલનà«àª‚ સà«àªŸà«‡àªœ પરનà«àª‚ અજવાળà«àª‚ અને અંધારામાં બેઠેલી ઓડિયનà«àª¸àª¨àª¾ મનમાં થતો સà«àªµàª° અને શબà«àª¦à«‹àª¨à«‹ ઉઘાડ!
સોલીઠતબલાના બોલ બોલીને ગીત શરૠકરà«àª¯à«àª‚ હતà«àª‚
‘ધિન ધિન ધાગે તીરકીટ તà«àª¨à«àª¨àª¾ કતà«àª¤àª¾ ધા તીરકીટ ધીનà«àª¨àª¾â€™
કારà«àª¯àª•à«àª°àª® પૂરો થયા પછી ઘરે જતાં અને રાતà«àª°à«‡ ઊંઘમાં પણ મારૠમન બાર માતà«àª°àª¾àª¨àª¾ àªàª•તાલનો ઠઠેકામાં પરોવાયેલૠરહેલà«àª‚.
ગà«àªœàª°àª¾àª¤à«€ àªàª¾àª·àª¾àª¨à«€ àªàª• ઉતà«àª¤àª® શબà«àª¦àª°àªšàª¨àª¾ સાંàªàª³à«àª¯àª¾àª¨à«‹ કેફ હતો. àªàª• પંકà«àª¤àª¿àª®àª¾àª‚ ‘àªà«€àª¨à«€ àªàª³àª¹àª³â€™ અને ‘રોમ રોમ રળિયાત‘ જેવા શબà«àª¦àªªà«àª°àª¯à«‹àª—à«‹ સાંàªàª³à«€àª¨à«‡ મનમાં માતૃàªàª¾àª·àª¾àªªà«àª°à«‡àª® પણ ઉàªàª°àª¾àª¯à«‹ હતો.
વરà«àª·à«‹ બાદ રેડિયો જૉકી તરીકે àªàª• તક ફરી મળી હતી આ રચનાને અમદાવાદ સà«àª§à«€ પહોંચાડવાની! દસેક વરà«àª· પહેલા સà«àªªàª¿àª°àª¿àªšà«àª¯à«àª…લ/ડિવોશનલ મà«àª¯à«àªàª¿àª• માટે વહેલી સવારના કારà«àª¯àª•à«àª°àª®àª¨à«àª‚ નામકરણ અને ગીતોની પસંદગી મારે àªàª¾àª—ે આવી. કારà«àª¯àª•à«àª°àª®àª¨à«àª‚ નામ રાખà«àª¯à«àª‚ ‘પà«àª°àªàª¾àª¤àª«à«‡àª°à«€â€˜ અને ગà«àªœàª°àª¾àª¤à«€ àªàª•à«àª¤àª¿àª¸àª‚ગીતની મારી મનગમતી આ રચના મને મળી આલબમ ‘àªàª• કાગળ હરિવરને‘માંથી, જેમાં àªàª—વતીકà«àª®àª¾àª° શરà«àª®àª¾ લિખિત શબà«àª¦àª°àªšàª¨àª¾àª“ સà«àªµàª°àª¬àª¦à«àª§ થઇ હતી.
“હરિવરને કાગળ લખીઠરે…
લઇને જમà«àª¨àª¾ જળ લખીઠરે…
જત લખવાનà«àª‚ કે કરવી છે, થોડી àªàª¾àªà«€ રાવ
વà«àª¹àª¾àª²àª¾ હારે વઢવાનો યે લેવો લીલો લà«àª¹àª¾àªµ
અમે તમારા ચરણકમળને પખાળવા આતà«àª°
હવે નૈણમાં વરસો થઇ ચોમાસૠગાંડà«àª¤à«àª°
કંઇ àªà«€àª¨à«€ àªàª³àª¹àª³ લખીઠરે…
લઇને જમà«àª¨àª¾ જળ લખીઠરે…
શà«àªµàª¾àª¸àª®àª¾àª‚ વરસે રામ રટણ ના કેમ ન પારિજાત
àªàªŸ બોલો હરિ કà«àª¯àª¾àª°à«‡ થાશà«àª‚ રોમ રોમ રળિયાત
કાં રà«àª¦àª¿àª¯àª¾àª®àª¾àª‚ ફરતી મેલો ટપ ટપ તà«àª²àª¸à«€ માળ
કાં આવીને શà«àªµàª¾àª¸ સમેટૉ મારા અંતરિયાળ
શà«àª‚ હાવાં આગળ લખીઠરે…
લઇને જમà«àª¨àª¾ જળ લખીઠરે…â€
àªàª• બીજી રચના આ કà«àª·àª£àª¨à«‡ આરપાર સંàªàª³àª¾àªˆ રહી છે.
“હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલà«àª²à«‹ વરસાદ
. àªàªµà«àª‚ કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને àªà«€àª¨à«‹ સંબંધ અને મઘમઘતો સાદ,
. àªàªµà«àª‚ કાંઈ નહીં !
સાવ કોરà«àª‚કટાક આàª, કોરોકટાક મોàª, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
. તો àªàª³àªàª³àª¿àª¯àª¾àª‚ !
àªà«€àª£à«€ àªàª°àª®àª°àª¨à«àª‚ àªàª¾àª¡, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
. àªàªµà«àª‚ કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલà«àª²à«‹ વરસાદ
. àªàªµà«àª‚ કાંઈ નહીં !â€
સà«àªµ. àªàª—વતીકà«àª®àª¾àª° શરà«àª®àª¾àª¨à«‡ આજે àªàª®àª¨à«€ વિદાય રાતà«àª°àª¿àª àªàª®àª¨à«€ રચનાઓ સાંàªàª³à«€àª¨à«‡ વંદન કરી રહà«àª¯à«‹ છà«àª‚. ઓમ શાંતિ.
Best RJ in Gujarat, Radio Mirchi