ધૂન ઓફ ધ ડે : બચપન બચાવો special..
.
એવા કેટલા singers યાદ આવે જેમને આપણે બાળક તરીકે કોઈ ટીવી રિયાલિટી શોમાં ગાતાં જોયા હોય?
આજની ‘ધૂન ઓફ ધ ડે’ માં એમના મજ્જાના ગીતો યાદ કરાવું, ચાલો...
.
.
Shreya Ghoshal Sunidhi Chauhan Monali Thakur Antara Mitra Bhoomi Trivedi
.
.
dhunoftheday, bachpanbachaowithdhvanit, rjdhvanit, MirchiGujarati