This is for Your Info: ગુજરાત એ કઈ બધા સિંહો મધ્યપ્રદેશ માં નથી મોકલી દેવાના... અમુક સિંહોના પરિવાર જ મોકલવાના છે, ભવિષ્યમાં જો કદાચ કોઈ કુદરતી આફત કે Epidemic થાય તો બધા સિંહોનો સર્વનાશ ના થઇ જાય માટે... Apr 17, 2013 739