àªàª• ટિફિન ની આતà«àª®àª•થા - રોજ હà«àª‚ àªàª¨àª¾ ટેબલ પર પહોંચà«àª‚ છà«àª‚. રોજ ઠમને ખોલે છે. ડબà«àª¬àª¾ માં àªàª¨à«€ પતà«àª¨à«€ ઠમà«àª•ેલી વાનગીઓ યંતà«àª°àªµàª¤ જમે છે. àªàª¨àª¾ મિતà«àª°à«‹ કદી àªàª•ાદ બે વસà«àª¤à«àª“ મારામાંથી ચાખે, વખાણે પણ ખરા. ઠફિકà«àª•ા સà«àª®àª¿àª¤ સાથે àªàª¨à«€ પતà«àª¨à«€ ના હાથ ની રસોઈ ના વખાણ àªàª• કાન થી સાંàªàª³à«‡, ને બીજા કાન થી બહાર! ઘરે આવીને ઠકદી ઈલાની રસોઈ ની પà«àª°àª¶àª‚સા ઈલા સà«àª§à«€ પહોંચાડે નહીં. ઈલા પૂછે કે, 'આજે જમવાનà«àª‚ àªàª¾àªµà«àª¯à«àª‚?' તો ટાળી દેતો.
બેસીકલી, àªàª¨à«‡ ઈલા માં થી રસ ઉડી ગયેલો. સવારની બનેલી રોટલી માં થી જેમ બપોરે તાજગી ઉડી જાય àªàª® જ સà«àª¤à«‹!
ઈલા બિચારી રોજ àªàª¨àª¾ ફà«àª²à«‡àªŸ ની ઉપર ના માળે રહેતાં અનà«àªàªµà«€ મિસિઠદેશપાંડેની સલાહ લે કે, આંટી અમારા લગà«àª¨àªœà«€àªµàª¨ ની સોડમ ફરી મઘમઘે àªàªµà«€ કોઈ રેસીપી બતાવો ને.
મેં આંટી ને કદી જોયા નથી. ઉપલા મળે રહે છે. àªàª®àª¨àª¾ હસબંડ વરà«àª·à«‹ થી કોમા માં છે. àªàª•વાર કોમામાંથી જાગà«àª¯àª¾, આંખ ખોલી ને ઉપર ફરતો વરà«àª·à«‹ જà«àª¨à«‹ ઓરીàªàª¨à«àªŸ નો પંખો જોયો અને આંખો àªàª¨à«€ ઉપર સà«àª¥àª¿àª° થઇ ગયી. બસ, તà«àª¯àª¾àª° થી અંકલ આખો દિવસ ફરતો પંખો જોયા કરે. રાતà«àª°à«‡ આંખ બંદ કરી સૂઈ જાય. જાણે જીવન માં કંઈ છે જ નહીં! ઈલા નો હસબંડ પણ આ અંકલ ની જેમ જ આખો દિવસ મોબાઈલ ને જોયા જ કરે. જાણે જીવન માં બીજà«àª‚ કશà«àª‚ છે જ નહીં!
જેની સાથે તમે વધારે સમય પસાર કરો àªàª¨à«‡ તમે પà«àª°à«‡àª® કરવા લાગો. ઠકદાચ હવે ઈલા કરતા વધારે àªàª¨àª¾ કામ ને, àªàª¨à«€ સહકરà«àª®à«€ ને વધારે પસંદ કરતો થઇ ગયો છે. આ 'કદાચ'ની જ મોટી રામાયણ હોય છે જીવનમાં. કદાચ ડબà«àª¬àª¾àªµàª¾àª²àª¾ ઠàªàª¡à«àª°à«‡àª¸ સમજવા માં થાપ ખાધી ને મને પહોંચાડી દીધà«àª‚ કોઈ બીજા જ સરનામે!
આજે ઈલા ઠઘણી ચીવટ થી આંટી ઠશીખવેલી સબà«àªœà«€ àªàª°à«€ છે મારા àªàª• ડબà«àª¬àª¾ માં. હવે જà«àª¯àª¾àª‚ મને પહોંચાડવા માં આવà«àª¯à«àª‚ છે, ઠસરકારી ઓફીસ ના કà«àª²à«‡àª‡àª®à«àª¸ ડીપારà«àªŸàª®à«‡àª¨à«àªŸ ના જથà«àª¥àª¾àª¬àª‚ધ ફાઈલો નો ખડકલો છે àªàª• ટેબલ પર. ઠફાઈલોમાં ડૂબેલો àªàª• નિવૃતà«àª¤àª¿ ના આરે પહોંચેલો વિષાદગà«àª°àª¸à«àª¤ ચહેરો છે મિ.સાજન ફરà«àª¨àª¾àª¨à«àª¡à«€àª¸ નો! નિસà«àª¤à«‡àªœ નજરે ઠમને નિહાળે છે. લંચ ટાઈમે કેનà«àªŸà«€àª¨ ના àªàª• ટેબલ પર àªàª•લા બેઠા બેઠા ઠમને નીરસતા થી ખોલે છે. કોઈ àªàª®àª¨à«‡ કંપની આપતà«àª‚ નથી. મિ.ફરà«àª¨àª¾àª¨à«àª¡à«€àª¸ ને લોકો બહૠગમતા નહીં હોય àªàªµà«àª‚ લાગે છે. àªàª•લપટો જીવ! પણ આજે ઈલા ના હાથે બનેલà«àª‚ સà«àªµàª¾àª¦àª¿àª·à«àªŸ àªà«‹àªœàª¨ જમà«àª¯àª¾ પછી ફરà«àª¨àª¾àª¨à«àª¡à«€àª¸ ના મન માં કંઈ જà«àª¦à«‹ જ તરવરાટ છે ! જાણે કરમાઈ રહેલા ફૂલ પર કોઈ ઠઠંડા જળ ના બે તà«àª°àª£ ટીપાં છાંટà«àª¯àª¾ હોય àªàª®!
સાંજે હà«àª‚ ઈલા ના હાથ માં પાછà«àª‚ ફરà«àª‚ છà«àª‚. ઈલા ખà«àª¶ છે કે, àªàª¨à«€ નવી વાનગી નો જાદૠઅસર કરી ગયો! પણ સાંજે હસબંડ ના શà«àª·à«àª• પà«àª°àª¤àª¿àªàª¾àªµà«‹ થી ઈલા સમજી જાય છે કે ટીફીન કોઈ બીજા સરનામે પહોંચà«àª¯à«àª‚ લાગે છે. બીજા દિવસે ઈલા àªàª• નાનકડી ચિઠà«àª à«€ લખીને ટીફીન માં રોટલી વાળા ડબà«àª¬àª¾ માં મà«àª•ે છે. ફરà«àª¨àª¾àª¨à«àª¡à«€àª¸ àªàª¨à«‹ જવાબ આપે છે અને શરૠથાય છે àªàª• સંવેદનશીલ પà«àª°àª¤à«àª¯àª¾àª¯àª¨ નો સિલસિલો...
Bioscope - ધ લંચબોકà«àª¸ ઠઓડીયનà«àª¸ માટે મન નો જમણવાર છે. àªàª• àªàªµà«€ ફિલà«àª® જેનà«àª‚ જમા પાસà«àª‚ છે - àªàª¨à«àª‚ બોલકà«àª‚ મૌન! ફિલà«àª® નો ઉપલો માળ àªàª°à«‡àª²à«‹ છે! àªàª• જીવંત અવાજ! વાગલે કી દà«àª¨àª¿àª¯àª¾ યાદ છે? àªàª®àª¾àª‚ મીસીઠવાગલે બનતા àªàª¾àª°àª¤à«€ આચરેકર નો માતà«àª° અવાજ છે આંટી ના પાતà«àª° માં. આંટી આખી ફિલà«àª® માં સતત હાજર છે, પણ કà«àª¯àª¾àª°à«‡àª¯ દેખાતા નથી. ઈલા ની મૂંàªàªµàª£, શંકા, વિષાદ, ઉતà«àª¸àª¾àª¹, અàªàª¾àªµ, અગમચેતી, રાહ જોવી àªàªµàª¾ દરેક સંવેદન ને પà«àª°àª®àª¾àª£àª¿àª•તા થી àªà«€àª²àª¾àª¯àª¾ છે. ફરà«àª¨àª¾àª¨à«àª¡à«€àª¸ ના સà«àªµàªàª¾àªµ માં પરિવરà«àª¤àª¨ નો ગà«àª°àª¾àª« ઈરફાને ગજબ રીતે નિàªàª¾àªµà«àª¯à«‹ છે. નવાàªà«àª¦à«àª¦à«€àª¨ ની હાજરી ની પà«àª°àª¤à«àª¯à«‡àª• કà«àª·àª£ સà«àª®àª¿àª¤àª•ારક છે. નીમà«àª°àª¤ કૌર મને વરà«àª·à«‹ થી ગમે છે. ડેરી મિલà«àª• ની àªàª¡ તો હમણાં હમણાં આવી. ઠપહેલા àªàª¨à«‡ કà«àª®àª¾àª° સાનà«àª¨àª¾ મà«àª¯à«àªà«€àª• વિડીઓ માં અને àªàª¶àª¿àª¯àª¨ પેઈનà«àªŸà«àª¸ ની àªàª¡ માં કામ કરેલà«àª‚. ઠનહોતી ખબર કે આ છોકરી આટલી સરસ àªàª•à«àªŸà«àª°à«‡àª¸ છે! ફિલà«àª® માં àªàª•માતà«àª° નબળી કડી છે લીલેટ દà«àª¬à«‡ નà«àª‚ પાતà«àª° અને àªàª¨àª¾ સીનà«àª¸àª®àª¾àª‚ તદà«àª¦àª¨ અવાસà«àª¤àªµàª¿àª• સà«àª•à«àª°à«€àª¨àªªà«àª²à«‡.
દરેક લેખક બે કલમ રાખે છે àªàª• થી પોતાને માટે લખે બીજી થી પૈસા માટે! રીતેશ બતà«àª°àª¾ ઠપહેલી પેન પકડી અને લખà«àª¯à«àª‚, ઠવાત, બીજા અનેક અવારà«àª¡à«àª¸ જે ફિલà«àª®àª¨à«‡ મળશે, તેથીય વિશેષ મહતà«àªµ ધરાવે છે.
શાંતિ થી ચાવી ને જમો તો આ લંચબોકà«àª¸ ના દરેક કોળિયા માં અનેક સà«àªµàª¾àª¦ છે. આ લંચબોકà«àª¸ માં હà«àª‚ મૂકી રહà«àª¯à«‹ છà«àª‚ ચાર આથેલાં મરચાં!
Best RJ in Gujarat, Radio Mirchi