બધું બદલાઈ ગયું વેકેશનમાં, પણ આ મમ્મીઓની ખખડાવવાની રીત નથી બદલાઈ! 1985 : ભટકવાનું પતે એટલે જમવા આવ. 1995 : મેચ પતે એટલે જમવા ભેગો થા. 2005 : કોમ્પ્યુટર બંધ કર અને પહેલા જમી લે! 2015 : હવે ફોન માં થી ઉંચો આવ્યો હોય તો જમવા ઉભો થા!

SummerVacations, OldvsNew

બધું બદલાઈ ગયું વેકેશનમાં, પણ આ મમ્મીઓની ખખડાવવાની રીત નથી બદલાઈ! 1985 : ભટકવાનું પતે એટલે જમવા આવ. 1995 : મેચ પતે એટલે જમવા ભેગો થા. 2005 : કોમ્પ્યુટર બંધ કર અને પહેલા જમી લે! 2015 : હવે ફોન માં થી ઉંચો આવ્યો હોય તો જમવા ઉભો થા! #SummerVacations #OldvsNew

Let's Connect

sm2p0