2008નો ફોટો છે. હા, હું જ છું. ભલે, મારા જેવો દેખાતો ન હોઉં! સાન ફ્રાન્સીસ્કોની એક ગલીમાં આ ત્રણ વાજીંત્રવાળા વાંદરાવાળો મસ્ત બાંકડો જોઈને મેં મારી ગમતી વાંસળી વગાડેલી!
‘સેનીટાઈઝ છે કે નહીં?’ એમ વિચાર્યા વગર ગમે ત્યાં બેસી શકાય એવા કેર ફ્રી દિવસો ક્યારે પાછા આવશે?
ગો કોરોના ગો...
2008નો ફોટો છે. હા, હું જ છું. ભલે, મારા જેવો દેખાતો ન હોઉં! સાન ફ્રાન્સીસ્કોની એક ગલીમાં આ ત્રણ વાજીંત્રવાળા વાંદરાવાળો મસ્ત બાંકડો જોઈને મેં મારી ગમતી વાંસળી વગાડેલી! ‘સેનીટાઈઝ છે કે નહીં?’ એમ વિચાર્યા વગર ગમે ત્યાં બેસી શકાય એવા કેર ફ્રી દિવસો ક્યારે પાછા આવશે? ગો કોરોના ગો...
Nov 22, 2020