RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

અમેરિકામાં ગુજરાતીપણું.. ચાર પેઢી એક ઘરમાં.. મેરિલેન્ડમાં મિત્ર અક્ષતના ઘરે સંખેડાનો હીંચકો, બાનો પટારો, અક્ષતે જાતે સુથારીકામ કરીને બનાવેલું પલાંઠી વાળીને જમી શકાય એવું ડાઈનીંગ ટેબલ, સૂંઠ-ઘી-મીઠું નાખીને પીરસેલો કેરીનો રસ.. મોજે-દરિયો .. @aapnegujarati @bsarkar_24 #gujarati #gujarat #usa🇺🇸 #sankheda #jhoola

Read More

See you in America! આ છે મારા અમેરિકા પ્રવાસની વિગતો. થોડો વિચાર-વિમર્શ, સંવાદ અને ગુજરાતીપણાની ગોઠડી. મળવા આવશો તો મજા પડશે. March 23 Columbus OH March 24 Chicago IL March 25 Richmond VA March 26 Silver Spring MD - Fairfax VA March 31 - Peoria IL April 1 - Edison NJ April 2 - St Louis MO April 7 - Houston TX April 8 - Dallas TX April 9 - Atlanta GA વધુ માહિતી “આપણે ગુજરાતી” ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર..!! @aapnegujarati #આપણેગુજરાતી #dhvanit #aapnegujarati

આવુ છું અમેરિકા! તમને મળવા, તમારી સાથે સંવાદ કરવા અને NRI ગુજરાતીઓ સાથે આનંદ કરવા… જિંદગી વિષે વાતો કરવા અને ગુજરાતી સંસ્કારો તથા સંસ્કૃતિને જીવંત રાખવાના તમારા પ્રયાસોમાં ભાગીદાર થવા 23 માર્ચ પછી મળીએ. વધુ માહિતી @aapnegujarati પર.. કયાં? શું તમારા શહેરમાં આપણે ગુજરાતીઓ મળી શકીશું? એ માટે સંપર્ક કરી શકો બીજલ શાહનો. સંપર્ક માટેની વિગતો આ પોસ્ટરમાં છે. @bsarkar_24 તો મળીએ… #usa #gujarat #gujarati #america @aapnegujarati

આનંદ છે! આ ગીત તમારા સુધી પહોંચાડવાનો. આનંદ છે! આ યોગ એન્થમનું સર્જન કરવાની પ્રોસેસમાં સહભાગી થવાનો. આનંદ છે! ગુજરાતની ભવ્યતા અને દિવ્યતાને એક નવું આયામ આપવાનો. ગર્વ છે! ગુજરાતી હોવાનો. ગર્વ છે! અદાણી ફાઉન્ડેશનની અનોખી પહેલમાં જોડાવાનો. ગર્વ છે! સ્વસ્થ ભારત માટે યોગપ્રચારનો પ્રયાસ કરવાનો. આ ગીત શૂટ કરવામાં મારી સાથે જોડાયેલા 9821 યોગ પરફોર્મર્સ અને અદભુત ટેકનિશ્યન્સની ટિમની છેલ્લા 2 મહિનાની મહેનત છે. આખું ગીત યૂટ્યૂબ પર જોજો. અહીં માત્ર એની નાની ઝાંખી છે. શંકર મહાદેવનના સ્વરોમાં સજાવેલું ગુજરાત... સચિન-જીગરના અદભુત કમ્પોઝીશનમાં સુશોભિત યોગાસનો. અદાણી ફાઉન્ડેશનના વિઝનને સલામ. યૂટ્યૂબની લિંક ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરું છું. આખું ગીત તમારા ઘરના બાળકોને બતાવશો તો આનંદ થશે. અમે 75 એપિસોડ્સ તૈયાર કર્યા છે. જોઈને ફીડબેક જરૂર આપજો. Happy to share a glimpse of this Yog Anthem with you. Happy to have contributed to its creation and the cause. It took us 2 months to make this song and 75 episodes. Over 100 aasanas, 75 Iconic Destinations, 1 unifying spirit - Yog. Honored to be a part of Adani Foundation's initiative. #indiarahegafit @foundation.adani @shankar.mahadevan @sachinjigar @soulfulsachin @jigarsaraiya #internationalyogaday #Gujarat #fitness #yoga #wellness #tourism

હાલમાં વિવિધ કથાવસ્તુઓને રજૂ કરતી ગુજરાતી ફિલ્મોની સીઝન ચાલી રહી છે. ઉનાળામાં કેરીની જેટલી જાત આવી રહી છે તેવી જ વિવિધ જાતની ફિલ્મો આવી રહી છે... બે અઠવાડિયા પહેલાં પેટિપેક નામની એક ફિલ્મ આવી જેણે માનવ સમજ અને સંબંધના અલગ જ પાસા ઉપર પ્રકાશ પાડ્યો... પેટિપેક... સંબંધ હોય કે વસ્તુ દરેક વ્યક્તિ તેની જ આશા રાખતું હોય છે... આમ જોવા જઈએ તો વસ્તુ સુધી માણસનું મન સિમિત થઈ જાય તે યોગ્ય છે પણ સંબંધમાં તે શક્ય નથી.... ખાસ કરીને જ્યારે તમે જીવનસાથીની પસંદગી કરવા નીકળો ત્યારે તમે એમ ઈચ્છો કે મને વિશુદ્ધ પાત્ર જોઈએ તો તે શક્ય નથી... સંબંધ અને પાત્રોમાં આવી માગણીઓ અને લાગણીઓ થતી હોય ત્યારે ખરેખર નિરંજન ભગતની કવિતા યાદ આવી જાય જે કહે છે... “જેણે પાપ કર્યુ ના એકે તે પથ્થર પહેલો ફેંકે !” પેટિપેકની ડિમાન્ડને બાદ કરીએ તો પણ આ કથાવાર્તમાં ઘણું બધું મોઘમ સમાયેલું છે... ખાસ કરીને તો વર્તમાનમાં જીવવાની વાત... જે વ્યક્તિ અને જે સંબંધ આપણી પાસે વર્તમાનમાં જોડાયેલા છે તે ખરેખર જીવવા અને માણવા જેવા છે... ભૂતકાળમાં હતા કે ભવિષ્યમાં આવશે તેની ચિંતાના નામે વર્તમાનને શું કામ રોળી નાખવો... બોલ્ડ વિષયને રમૂજ અને સહજતાના રેપરમાં પેક કરીને પિરસાયેલી ખાટી-મીઠી વાર્તા છે પેટિપેક... ધ્વનિત ઠાકર અને મોનલની જોડીની જાદુઈ અસર વચ્ચે હેમાંગની કોમિક કનેક્ટિવિટી જકડી રાખવાનું કામ કરે છે... તેમાંય મનોજભાઈના મેજિકલ મોમેન્ટ્સ તો આ ફિલ્મના પ્રાણવાયુ જેવા છે... અત્યારે તો આ ફિલ્મ કયા થિયેટરમાં ચાલતી હશે તે ખબર નથી પણ જ્યાં તક મળે ત્યાં પેટિપેક પર્ફોર્મન્સ માટે આ ફિલ્મ જોઈ કાઢવી.... અને હા... આગામી સમયમાં જે પણ ગુજરાતી ફિલ્મો આવી રહી છે તેને પણ ન્યાય આપવો... કારણે કે કિટલી ઉપર કટિંગ પીતા પીતા પુષ્પા અને કેજીએફની વાતો કરનારા આપણે ગુજરાતીઓએ સાઉથ ઈન્ડસ્ટ્રીની જેમ આપણી પોતાની ભાષાની ફિલ્મોનું સન્માન કરતા પણ શીખવાનું છે... Ravi Ila Bhatt @raviilabhatt

ગુડ મોર્નિંગ ૨૭/૦૪/૨૦૨૨ હાલ રજુ થયેલા સાઉથ ઇન્ડીયન મુવીઝના વાવાઝોડા વચ્ચે દિલને ટાઢક અને મનને હળવાશ આપે તેવું આપણી ગરવી ગુજરાતી ભાષામાં રજુ થયેલું ‘પેટીપેક’ પિક્ચર જોવાનો મોકો મળ્યો. સહપરિવાર નાનાથી માંડી મોટા બધાને આનંદ આપતું, યુવા પેઢીને જીવનભર મદદરૂપ થઇ શકે તેવા હળવી શૈલીમાં બે-ત્રણ મેસેજ આપતું પિક્ચર એક વાર ટોકીઝમાં જઈને જોવા જેવું ખરું. પિક્ચરમાં ગમી ગયેલ થોડા સંવાદ. ‘મારા સંતાન માટે હું સુખ-દુખ, માન-અપમાન, ઈશ્વર-અલ્લાહ એમ કોઈ પણ પ્રકારના તબક્કે હું જઈ શકું છું. કોઈ પણ પ્રકારનો ભોગ આપી શકું છું.’ પિક્ચરના નાયક સામે નાયિકા ખુબ આકરી શરતો મૂકી ત્રણ મહિના સુધી મળવાનું વાંરવાર ટાળે છે ત્યારે નાયક કહે છે, ‘ત્રણ મહિના પછી પણ મને થોડી મિનિટો માટે તને મળવાનું મળે છે એ સમય જ મારે માટે જીવનનું સંભારણું બની રહે છે.’ પિક્ચરની નાયિકા એક સુંદર મેસેજ આજની યુવા પેઢીને આપે છે. ‘નથી મને તારા ભૂતકાળમાં રસ. ભવિષ્યની મને ખબર નથી. તું અત્યારે જે છે તે મને ખુબ ગમે છે. અત્યારની તારી હોનેસ્ટીને હું પ્રેમ કરું છું.’ આ સંવાદો જોતી વખતે પિક્ચરના પાત્રો અને વાર્તામાં ખૂંપી જવાય છે. આપણી માતૃભાષામાં આટલી સુંદર રજૂઆત માટે પિકચરના નાયક આર.જે ધ્વનિત, નાયિકા મોનલ ગજ્જર, મનોજ જોશી, સ્મિતા જયકર, હેમાંગ દવે તેમજ અન્ય સ્ટાર કાષ્ટને ખુબ અભિનંદન. છેલ્લો બોલ : પિકચરના એક સંવાદમાં દાદી તેની પોત્રીને કહે છે, ‘હું હમણાં નહીં રડું કારણકે તારા લગ્ન અને તારી વિદાયના વખત માટે મારે આંસુ સાચવી રાખવા છે.’ ડો. આશિષ ચોક્સી #gujjus #petipack @monal_gajjar @actormanojjoshi @nainesh4898 @drdevmani @hemangdave1983

તૈયાર થઈ જાઓ બધા head to feet .. કરણ કે આજે જામશે એકસાથે બધાજ સુરો ની beat.. આજે ઢોલ વાગશે ...આપના સૌ જાણીતા માનીતા કલાકારો સાથે..આવો રમઝટ બોલાવીએ બધા એકસાથે.. બોલો અંબે માત કી જય !! @smulein @swiggyindia @licindiaforever @stellar_skoda @officialbankofbaroda #મિર્ચીગુજરાતી #mirchigujarati #મિર્ચી #mirchi #મિર્ચીનવરાત્રી #નવરાત્રી #ગરબા #navratri #Garba #SmuleNavratriChallenge #IndiaJamsHere #smuleindia #HarPalApkesaath #Mirchi #MirchiGujarati #MirchiRockNDhol

હવે Rock N Dhol મા આજે નવમા નોરતે જેના ગરબાના તાલે સૌ બોલી ઉઠે..."વાહ".. આવે છે આજે એવા..ભૌમિક શાહ.. બોલો અંબે માત કી જય !! For more updates Stay Tuned to Mirchi. @smulein @swiggyindia @licindiaforever @stellar_skoda @officialbankofbaroda #મિર્ચીગુજરાતી #mirchigujarati #મિર્ચી #mirchi #મિર્ચીનવરાત્રી #નવરાત્રી #ગરબા #navratri #Garba #BhumikShah #SmuleNavratriChallenge #IndiaJamsHere #smuleindia #HarPalApkesaath #Mirchi #MirchiGujarati #MirchiRockNDhol

નવરાત્રી ના આઠમાં દિવસે, બોલો Rock N Dhol maa કોણ કરશે રાજ? Of course, જેમનું નામ છે જસરાજ!!! તો સ્ક્રીન સામે થી don't move an inch... કેમકે it's time for દોઢિયું ne હીંચ! બોલો શ્રી અંબે માત કી જય!! For more updates, stay tuned to Mirchi. @smulein @licindiaforever @swiggyindia @officialbankofbaroda @stellar_skoda #મિર્ચીગુજરાતી #mirchigujarati #મિર્ચી #મિર્ચીનવરાત્રી #નવરાત્રી #ગરબા #JasrajShastri #SmuleNavratriChallenge #IndiaJamsHere #smuleindia #HarPalApkesaath #Mirchi #MirchiGujarati #MirchiRockNDhol

નવરાત્રીનો સાત મો દિવસ હોય અને Golden cheers ના તાલે ઝૂમવાની Golden Opportunity miss થોડી કરાય ? માણો આજે Golden Cheers group ના ગરબા.. For more updates Stay Tuned to Mirchi. @smulein @licindiaforever @swiggyindia @officialbankofbaroda @stellar_skoda #મિર્ચીગુજરાતી #mirchigujarati #મિર્ચી #mirchi #મિર્ચીનવરાત્રી #નવરાત્રી #ગરબા #navratri #Garba #GoldenCheers #SmuleNavratriChallenge #IndiaJamsHere #smuleindia #HarPalApkesaath #Mirchi #MirchiGujarati #MirchiRockNDhol

આજ ગગનથી ચંદન ઢોળાય રે.. સૈયર મને આસો ના ભણકારા થાય.. આજે પાંચમા નોરતે મિર્ચી રોક એન ઢોલમા આઠેય પ્રહર જેને સાંભળવા ગમે..એવા ..આવી રહ્યા છે આજે પ્રહર વોરા.. બોલો અંબે માત કી જય !! For more updates Stay Tuned to Mirchi. #મિર્ચીગુજરાતી #mirchigujarati #મિર્ચી #mirchi #મિર્ચીનવરાત્રી #નવરાત્રી #ગરબા #navratri #Garba #PraherVora

હે તને જાતાં જોઇ પનઘટની વાટે... મારું મન મોહી ગયું.. આજે ચોથા નોરતે.. ગુજરાત ના ઉગતા આદિત્ય સાથે માણીએ રાસ ની રમઝટ...આવી રહ્યા છે આદિત્ય ગઢવી.. બોલો અંબે માત કી જય !! For more updates Stay Tuned to Mirchi. @adityagadhviofficial @smulein @swiggyindia @licindiaforever @officialbankofbaroda @stellar_skoda #મિર્ચીગુજરાતી #mirchigujarati #મિર્ચી #mirchi #મિર્ચીનવરાત્રી #નવરાત્રી #ગરબા #navratri #Garba #આદિત્યગઢવી #SmuleNavratriChallenge #IndiaJamsHere #smuleindia #HarPalApkesaath #Mirchi #MirchiGujarati #MirchiRockNDhol