Alok Nath પછી આજે Arvind Kejriwalનો વારો....
આ મારા તરફથી:
કે એ પાણી-પૂરી ખાધા પછી લારીવાળા પાસે ક્યારેય extra કોરી પકોડી નથી માંગતો...
કે કેજરીવાલ કદી પાછળ વાળાના ધાબાની દોરીની ઝોલ પણ નથી લૂંટતો...
અને તમારા તરફથી?
YoKejriwalSoHonest, YoKejriwalSoHonest