કિન્ના શબ્દ ક્યાં થી આવ્યો ખબર છે? કર્ણ પર થી. દાનેશ્વરી કર્ણ નહીં પણ ભૂમિતી વાળો! ( કાટકોણ?) ‘કર્ણ’ પરથી ‘કન્ન’ થયું અને એમાંથી કિન્ના અને હવે કન્યા. મારા પતંગ ને હવે સારી કન્યા બાંધવાની જરૂર છે, એવું મમ્મી કહેતી'તી!
Best RJ in Gujarat, Radio Mirchi