Yamla Paglaa Deewana - એવો લબુકીયો પતંગ છે કે જેને first half માંઠુમકા મારી મારી ને ઉંચે ચડાવવો પડે...થોડો ચગે...પાછો છાશ ખાય...સન્ની દેઓલ નામની પૂંછડી ને જોરે સેકંડ હાફ માં સોલીડ ચગે. plus points - funny second half, sucheta khanna's i love cannedda act! sunny deol's earnest performance! minus points - too much of bobby. bad first half. 2.5 out of 5
Best RJ in Gujarat, Radio Mirchi