Dedicated to Rajpath Elections:
‘àªàª• હતી ચકી અને àªàª• હતો ચકો...
ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવà«àª¯à«‹ મગનો દાણો, બંનેઠખીચડી બનાવી...’ આ વારà«àª¤àª¾ તો હવે જૂની થઇ ગયી. નવા જમાનામાં ૨૦૧૫ની વારà«àª¤àª¾ લખવાની હોય તો ઠકાંઇક આવી હોય –
‘àªàª• હતી ચકી અને àªàª• હતો ચકો...
બંનેને àªà«‚ખ લાગી હતી તો ચકો કહે,’ ચાલ રાજપથ જઈàª, તà«àª¯àª¾àª‚ આજકલ ફà«àª°à«€ ડીનર મળે છે!’
જમતાં જમતાં ચકાઠચકીને પૂછà«àª¯à«àª‚ કે,’તà«àª‚ કોને વોટ આપવાની?’
ચકીઠકહà«àª¯à«àª‚,’મને તો આવા બધાંમાં ઇનà«àªŸàª°à«‡àª¸à«àªŸ જ નથી. બેમાં થી àªàª•à«àª•ેય પેનલમાં àªàª• પણ મહિલા ઉમેદવાર તો છે નહીં, તો હà«àª‚ કોને વોટ આપà«àª‚?’
‘ચકા, તà«àª‚ કોને વોટ આપવાનો?’
‘હà«àª‚ તો મેમà«àª¬àª° જ નથી! કોઈ ફà«àª°à«€àª®àª¾àª‚ મેમà«àª¬àª°àª¶à«€àªª આપતà«àª‚ હોય તો આપણે પણ વોટ આપવા તૈયાર છીàª. આ રોજ રાજપથની જાહેરાતોના હોરà«àª¡àª¿àª‚ગ જોઇને વિચારà«àª‚ છà«àª‚ કે àªàª• તà«àª°à«€àªœà«€ પેનલ જ બનાવà«àª‚ – આમ આદમી પેનલ – નોન મેમà«àª¬àª°à«àª¸ પેનલ. બીજà«àª‚ કંઈ નહીં તો પà«àª°à«‹àª—à«àª°àª¾àª®à«‹àª¨àª¾ પાસનà«àª‚ સેટીંગ તો થાય.’
‘આ રાજપથના ઈલેકà«àª¶àª¨àª¥à«€ àªàª•à«àªà«‡àª•à«àªŸàª²à«€ ફાયદો કોને થવાનો? કિસકે અચà«àª›à«‡ દિન આયેંગે?’
‘શ......શ... ’
RajpathClub, Rajpath, Elections