રામ-સીતાનો ગરબો!
રાધા-કૃષ્ણનો ઉલ્લેખ ધરાવતાં ઘણાં
રાસ-ગરબા આપણે સાંભળ્યા છે, પણ રામ-સીતાનો દાંપત્યજીવનનો ગરબો?
‘લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો!’
અહીં જાણી જોઈને મેં શૃંગારરસના કલ્પનનો ઉલ્લેખ ટાળ્યો છે.
Garba of the day – Laving Keri Lakadiye
garba, garbaoftheday, dhunoftheday, radiomirchi, mirchigujarati, gujarati, raas, navratri2020, navratri, dotd, dhvanit, rjdhvanit