I just made a list. Can you add one more to it?
Most commonly heard sentences TODAY!
1. આજે પણ લાઈનો! આજે પણ કેશ ના મળી! બેનà«àª• મેનેજર કહે અમારી પાસે જ નથી તો કà«àª¯àª¾àª‚થી આપીàª?
2. છેક દસમા દિવસે પણ જો 24 હજાર ઉપાડવા જાઓ ને 4 હજાર જ મળે તો કેવà«àª‚ લાગે?
3. બેનà«àª•વાળા પણ શà«àª‚ કરે ? હેલà«àªªàª²à«‡àª¸ છે. ઠલોકો પણ માણસો છે યાર, આપણે લોકો ઠસમજવà«àª‚ જોઈàª.
4. અરે જવા દો ને, બધા મોટા માથાઓના સેટિંગ પડેલા હોય છે. બારોબાર વહીવટ થઇ જતો હોય.
5. નાના ટà«àª°à«‡àª¡àª°à«àª¸ નો તો મરો થઇ ગયો.
6. àªàª• તો આ લોકો રોજ રોજ સà«àªŸà«‡àªŸàª®à«‡àª¨à«àªŸ બદલે છે àªàª®àª¾àª‚ તà«àª°àª¾àª¸ થઇ જાય છે. કોઈ સિસà«àªŸàª® જ નથી જાણે.
7. પહેલા કહેતા હતા અઢી લાખ àªàª°à«‹ તો ઈનà«àª•વાયરી નહીં થાય અને હવે જà«àª“ ખેલ પાડે છે. નાના માણસને શà«àª‚ લેવા હેરાન કરતા હશે. જેને પકડવા જોઈઠઠતો ખà«àª²à«àª²àª¾ ફરે છે.
8. જોઈ બે હજાર ની નોટ ? સાવ બોગસ કલર છે. અને લોકો ને ય કામધંધો નથી. 'કલર જાય છે કલર જાય છે' - àªàª® બોલી બોલીને આખો દાડો નોટ ઘસ - ઘસ કરે છે.
9. અમારે àªàª• જણ ને જà«àª¨à«€ પાંચસો ના બંડલમાં àªàª• બાજૠચોંટેલી નોટો નીકળી.
10. કોણ જાણે કà«àª¯àª¾àª°à«‡ બધà«àª‚ નોરà«àª®àª² થશે હવે. ધીરજ ખૂટી. જે લોકો શરૠશરà«àª®àª¾àª‚ 'બહૠસારૠકરà«àª¯à«àª‚. બહૠસરસ કરà«àª¯à«àª‚ ' àªàª® કહેતા હતા ઠબધાય હવે અકળાયા છે કે કેશ તો પૂરતી મોકલો બેનà«àª•માં.
demonetisation, cashcrunch, currencyban, currencycrisis