જોઈન્ટ ફેમિલીનો ગરબો!
ગરબો એટલે સ્ત્રી પોતાના મનની વાત જાહેરમાં કહી શકે, વર્ણવી શકે એવી મોકળાશ.
આ ગરબો મજાનો છે! સાંભળો એના વિશેનું મારું interpretation.
Garba of the day : આજ રે સપનામાં મેં તો... Aaj Re Sapna..
garba, garbaoftheday, dhunoftheday, radiomirchi, mirchigujarati, gujarati, raas, navratri2020, navratri, dotd, dhvanit, rjdhvanit