:: Share This:: આ અમદાવાદ છે. શું આ અમદાવાદ છે? યાદ છે? ઉતરાણમાં આખો દિવસ આપણો પતંગ કોઈ કાપી જ ના શક્યું હોય, તો દિવસના અંતે આપણે જાતે જ દાંતથી દોરી તોડીને ભાર દોરીમાં જવા દેતાં . અને એ જ આપણે આજે એક પેચમાં લડી પડ્યાં ? પોતાનો પતંગ કોઈ બીજું કાપી જાય, એ આપણી સામે જુએ તો આપણે હસી પડીએ અને પછી જાતે જ 'કાડે કાડે ...'ની બૂમો પાડીને મજા લઈએ, એવા આપણે આજે બીજાની ઝોલ લુંટવામાં ઝઘડી પડ્યાં ? થઇ શું ગયું છે આપણને? અક્કલની કિન્ના ડાઉન થઇ ગઈ છે કે પછી વિવેકબુદ્ધિ એ છાશ ખાધી છે ? દોસ્ત, એવી કોઈ ગુચ્ચમ (ગૂંચ) નથી જેને શાંતચિત્તે ધાબાના ખૂણામાં જઈને ઉકેલી ના શકાય . બીજાના વાદે ના ચડાય. બીજા તો કહે 'ખેંચ ખેંચ ખેંચ'... પણ આપણને ખબર હોવી જોઈએ ઢીલ ક્યારે અને કેટલી છોડવાની છે. જો જો, કાલ ઉઠીને કોઈ બહારનો ગુજરાતને આવીને એમ કહી ના જાય કે 'લે કાયપો છે.' कहीं ये न हो की कल कोई बाहरवाले हमें बोल दे की 'कायपो छे!' - તમારો ધ્વનિત 27.8.2015 Prague

Best RJ in Gujarat, Radio Mirchi

Let's Connect

sm2p0