// share this as much as you can //
વ્હાલા ગુજરાતીઓ,
એક નમ્ર વિનંતી સાથે જણાવાનું કે કોઈ પણ સાથે મગજમારીમાં ઉતર્યા વિના કે ઉશ્કેરાયા વિના શાંત રહો. દરેક પ્રકારની ખોટી અને વાહિયાત અફવાને ફેલાતી રોકો, જો તમારા મિત્રો, સોસાયટીવાળા કે પછી સગા-વહાલા -કોઈ પણ પ્રકારના રોષ/હિંસા ફેલાવતા કામમાં જોડાયેલો હોય તો એમને પણ શાંત પાડો અને કોઈ પણ પ્રકારના જૂથનો ભાગ ના બનો.
આપણે એક સુંદર મજાનું શેહર અને રાજ્ય બનાવ્યું છે જેમાં દરેક વ્યક્તિ ભયમુક્ત થઈને જીવે છે તો મેહરબાની કરીને આ પ્રકારના કૃત્યોને વેગ આપી 'કરેલી મેહનત પર પાણી ના ફેરવો'.
It's an earnest request to all Gujaratis to keep our city peaceful and vibrant as ever.
P.S ''ભૂલશો નહિ કે અહિંસાની વ્યાખ્યા આ જ ગુજરાતમાં લખાઈ હતી''
Best RJ in Gujarat, Radio Mirchi